અર્નબ ગોસ્વામીથી લઈને રજત શર્મા સુધી આ 5 ન્યૂઝ એંકરની પત્નીઓ છે ખૂબ જ સુંદર, જુવો તેમની પત્નીની સુંદર તસવીરો

Uncategorized

આ દિવસોમાં આપણા દેશમાં પત્રકારત્વના ક્ષેત્રમાં ઘણા એવા ચહેરાઓ છે જે ખૂબ જ વધુ નામ અને પૈસા કમાઈ ચુક્યા છે અને ટીવીની જાણીતી ન્યૂઝ ચેનલો પર દેખાતા કેટલાક ન્યુઝ એન્કર તો પોતે એક સેલિબ્રિટી બની ગયા છે. અને જનતા તેના વિશે જાણવા ઇચ્છે છે અને અમે તમને ટીવીના કેટલાક પ્રખ્યાત ન્યૂઝ એન્કરની પત્નીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાંથી કેટલાક પોતાને લાઇમલાઇટથી દૂર રાખે છે, તો તેમાંથી કેટલાક ખૂબ લોકપ્રિય પણ છે. તો ચાલો જાણીએ આ પ્રખ્યાત ન્યૂઝ એન્કરની સુંદર પત્નીઓ વિશે વિગતવાર.

રજત શર્મા: રજત શર્મા જે અજના સમયમાં મીડિયા જગતના એક જાણીતા ન્યૂઝ એન્કર બની ગયા છે, અને આજકાલ રજત શર્મા ઈન્ડિયા ટીવીના એડિટર અને એન્કર તરીકે કાર્યરત છે અને વાત કરીએ તેમની પત્ની વિશે તો રજત શર્માની પત્નીનું નામ ઋતૂ ધવન છે અને ઋતુ પણ ઈન્ડિયા ટીવીમાં મેનેજિંગ ડિરેક્ટરની પોસ્ટ પર કામ કરી રહી છે અને ઋતુ પણ તેના પતિની જેમ ખૂબ ટેલેંટેડ છે.

રાહુલ કંવાલ: રાહુલ કંવલ જે ઈન્ડિયા ટુડે ગ્રુપના ન્યૂઝ ડિરેક્ટર અને સિનિયર ન્યૂઝ એન્કર છે અને આજે એક ખૂબ જ પ્રખ્યાત ન્યૂઝ એન્કર તરીકે જાણીતા છે અને જનતાની વચ્ચે તે ખૂબ જ લોકપ્રિય પણ છે. અને વાત કરીએ તેની પત્નીની તો તેની પત્નીનું નામ જસલીન છે અને જસલીન ખૂબ જ સુંદર છે અને જો જસલીનનાં પ્રોફેશન વિશે વાત કરીએ, તો જસલીન કમ્યુનિકેશન ફોર યુએન નામની સંસ્થા સાથે સંકળાયેલી છે અને હાલમાં આ જ સંસ્થા માટે કામ કરી રહી છે.

રાજદીપ સરદેસાઈ: રાજદીપ સરદેસાઈ ઝી ઈન્ડિયા ટુડે ટીવી ચેનલના પ્રખ્યાત એન્કર અને એડિટર છે અને વાત કરીએ તેમની પત્નીની તો તેની પત્નીનું નામ સાગરિકા ઘોષ છે અને સાગરિકા પણ પતિની જેમ એક જાણીતી પત્રકાર છે અને સાગરિકાએ ઘણી પ્રખ્યાત ન્યૂઝ ચેનલો જેવી કે ટાઇમ્સ ઓફ ઈન્ડિયા, આઉટલુક અને ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં કામ કર્યું છે અને તે ખૂબ જ સુંદર હોવાની સાથે ટેલેંટેડ પણ છે અને સાથે જ સાગરિકાને લખવાનો પણ ખૂબ શોખ છે અને તેમણે ઘણી નવલકથાઓ લખી છે જે ખૂબ જ પ્રખ્યાત છે.

અર્નબ ગોસ્વામી: ટીવી દુનિયાના સૌથી પ્રખ્યાત ન્યૂઝ એન્કર, અર્નબ ગોસ્વામીનું નામ આજના સમયમાં બાળકોની જીભ પર પણ છે અને અર્નબ આ દિવસોમાં રિપબ્લિક ઇન્ડિયા ચેનલ પર એડિટરની પોસ્ટ પર કામ કરી રહ્યા છે અને તેની પત્ની વિશે વાત કરીએ તો, અર્નબની પત્નીનું નામ સમ્યબ્રત રે ગોસ્વામી છે જે રિપબ્લિક ટીવીની કો-ઓનર છે અને સમ્યબ્રત રે ગોસ્વામી ઘણીવાર પતિ અર્નબ ગોસ્વામી સાથે જોવા મળે છે અને લુકમાં સમ્યબ્રત રે ગોસ્વામી ખૂબ સુંદર છે.

સુધીર ચૌધરી: સુધીર ચૌધરી, જે ટીવી ચેનલ ઝી ન્યુઝના એડિટર અને એન્કર છે અને આજના સમયમાં તે ટીવીના જાણીતા ન્યૂઝ એન્કર બની ચુક્યા છે. અને વાત કરીએ તેમની પત્નીની તો, સુધીર ચૌધરીની પત્નીનું નામ નીતિ ચૌધરી છે અને નીતિ લૂકની બાબતમાં ખૂબ જ સુંદર છે અને પહેલી વાર નિતિ લાઈમલાઈટમાં ત્યારે આવી હતી જ્યારે તેના પતિ સુધીર ચૌધરીને નવીન ઝિંદલ બાબતમાં જેલ થઈ હતી ત્યારે નીતિ તેના પતિને મુક્ત કરાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા ત્યારે નિતિ પહેલી વાર જોવા મળી હતી.

રવિશ કુમાર: રવિશ કુમાર જે એનડીટીવીના પત્રકાર છે અને તે ખૂબ જ લોકપ્રિય ન્યૂઝ એન્કર છે અને વાત કરીએ તેમની પત્ની વિશે તો તેની પત્નીનું નામ નયનાદાસ ગુપ્તા છે, જે લુકમાં ખૂબ જ સુંદર છે અને નયના વ્યવસાયે એક શિક્ષિકા છે, જે દિલ્હી યુનિવર્સિટીની પ્રખ્યાત લેડી શ્રીરામ કોલેજમાં ભણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *