‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને

મનોરંજન

શિવાંગી જોશી જે ટીવીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે અને સીરિયલ ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’માં તે નાયરાનું પાત્ર નિભાવી રહી છે. અને આ જ નામથી તે ઘર ઘરમાં જાણીતી છે. જણાવી દઈએ કે યે રિશ્તા ક્યા કેહલાતા હૈ માં પહેલા હિના ખાન લૂડ રોલમાં જોવા મળતી હતી અને શો છોડ્યા પછી શિવાંગી જોશી શોમાં લીડ રોલમાં જોવા મળી રહી છે. આ શોમાં શિવાંગીની એક્ટિંગને લોકો ખૂબ પસંદ કરે છે અને શિવાંગી જોશી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને ઘણી વાર સોશિયલ મીડિયા પર તેની સુંદર તસવીરો શેર કરે છે.

આજે અમે તમને શિવાંગી જોશી સાથે જોડાયેલા કેટલાક રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે કદાચ તમે નહીં જાણતા હોવ. જણાવી દઈએ કે શિવાંગી જોશી એ જ્યારે તેની એક્ટિંગ કારકીર્દિની શરૂઆત કરી ત્યારે તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ નાજુક હતી અને તેના કારણે શિવાંગી જોશીએ ખૂબ જ નાની ઉંમરે એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો કારણ કે તેમના પર તેના પરિવારની જવાબદારી હતી જેને તેમણે નિભાવવાની હતી.

જણાવી દઈએ કે શિવનાગીએ તેના પરિવારની જવાબદારી નીભાવવા માટે નાનપણમાં જ તેનો અભ્યાસ છોડી દીધો હતો અને ઘર માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. અને શિવાંગી એક્ટિંગની દુનિયામાં એટલી આગળ વધી ચુકી હતી કે તેના માટે અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ બની ગયું હતું. તે આખો દિવસ એક્ટિંગના કામમાં વ્યસ્ત રહેતી, જેના કારણે તેનો અભ્યાસ પૂરો થઈ શક્યો નહિ અને તેની ઘરની જવાબદારીઓ માટે એક્ટિંગની દુનિયામાં આગળ વધતી શિવાંગીના અભ્યાસ પર તેની ખૂબ જ ખરાબ અસર પડી હતી.

જણાવી દઈએ કે શિવાંગી જોશી એ ભલે તેનો અભ્યાસ છોડી દીધો હતો પરંતુ આજે તેના ભાઈ સમર્થ જોશીના અભ્યાસની જવાબદારી ખૂબ જ સુંદર રીતે નિભાવી રહી છે. જણાવી દઈએ કે શિવાંગી તેના ભાઈ સમર્થ જોશીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેના ભાઈને તે દરેક સુવિધા આપવા ઇચ્છે છે જેની તેને જરૂર છે. તે તેની જેમ પોતાના ભાઈને અભ્યાસથી વંચિત રાખવા ઇચ્છતી નથી તેથી તે દિવસ-રાત ખૂબ જ મહેનત પણ કરે છે.

જણાવી દઈએ કે શિવાંગીએ ભલે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો, પરંતુ તે અભ્યાસનું મહત્વ ખૂબ સારી રીતે જાણે છે. તેથી જ તે તેના ભાઈને સફળ બનાવવા માટે તેના અભ્યાસમાં કોઈ પણ બેદરકારી કરતી નથી. જણાવી દઈએ કે શિવાંગી આજે તેના ભાઈના અભ્યાસ માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે અને તેમને સારું માર્ગદર્શન પણ આપે છે શિવાંગીનો ભાઈ પણ તેને ખૂબ જ પ્રેમ કરે છે અને ભાઈ-બહેનનો બોન્ડિંગ ખૂબ જ સુંદર છે.

જણાવી દઇએ કે શિવાંગી જોશીને સ્ટાર પ્લસનો શો ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ થી ઓળખ મળી છે, અને આજે આ શોને કારણે શિવાંગી ઘર ઘરમાં નાયરા તરીકે ઓળખાય છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે નાયરા હવે શોના એક એપિસોડ માટે 50 હજાર રૂપિયા ફી તરીકે લે છે. સાથે જ નાયરાની ફેન ફોલોઇંગ પણ ઓછી નથી તેના સોશ્યલ મીડિયા પર ઘણા બધા ફોલોવર્સ છે જે શિવાંગીને ખૂબ પસંદ કરે છે.

105 thoughts on “‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને

  1. you are really a good webmaster. The web site loading pace is incredible.
    It seems that you are doing any unique trick. Furthermore, The contents are masterpiece.
    you have performed a wonderful task on this topic!

    Area 52 delta 8 carts – Area 52 delta 8 carts

    Area 52 delta 8 carts – Area 52 delta 8 carts

    Area 52 Delta 8 THC – delta 8 carts Area 52

    delta 8 THC for sale area 52 – area 52 delta 8 THC products

    Area 52 delta 8 carts – Area 52 Delta 8 THC

  2. I was recommended this web site by way of my cousin. I’m now not certain whether this publish
    is written by means of him as nobody else recognise such detailed approximately my trouble.
    You are amazing! Thank you!

    Look at my web page delta 8 thc

  3. After looking at a number of the blog posts on your web
    page, I honestly appreciate your way of blogging.
    I book marked it to my bookmark webpage list and will be checking back soon.
    Take a look at my web site too and let me know what you think.

    Also visit my web page; best delta 8 carts

  4. I’m really enjoying the design and layout of
    your website. It’s a very easy on the eyes which makes it much more pleasant for me to come
    here and visit more often. Did you hire out a developer
    to create your theme? Superb work!

  5. This design is wicked! You certainly know how to
    keep a reader entertained. Between your wit and your videos, I was almost
    moved to start my own blog (well, almost…HaHa!) Wonderful job.
    I really enjoyed what you had to say, and more than that, how you presented it.
    Too cool!

    my blog; cbd

  6. Can I simply say what a comfort to find somebody that actually knows what they are discussing on the web.
    You definitely realize how to bring a problem to light and make it important.
    More and more people should read this and understand this side of
    the story. I was surprised that you are not more popular since you certainly have the gift.

    My blog post delta 8 area 52

  7. If you are going for best contents like me, simply pay a visit this web page all the time
    for the reason that it provides feature contents, thanks

    My blog; buy cbd

  8. Hey I know this is off topic but I was wondering if you knew of any widgets I could add to my blog that automatically tweet my newest
    twitter updates. I’ve been looking for a plug-in like this for quite some time and
    was hoping maybe you would have some experience with something like this.

    Please let me know if you run into anything. I truly enjoy
    reading your blog and I look forward to your
    new updates.

    Here is my homepage :: gold bee

  9. Hi there! This is kind of off topic but I need
    some advice from an established blog. Is it hard to set up your own blog?
    I’m not very techincal but I can figure things out pretty quick.

    I’m thinking about creating my own but I’m not sure where to
    start. Do you have any ideas or suggestions?

    Thank you

    My blog … CBD gummies for sleep

  10. I was curious if you ever considered changing the structure of your
    website? Its very well written; I love what youve got to say.
    But maybe you could a little more in the way of content so people could connect
    with it better. Youve got an awful lot of text
    for only having 1 or two pictures. Maybe you could
    space it out better?

    Here is my web page; CBD gummies for pain

  11. magnificent issues altogether, you just received a brand new reader.
    What may you suggest about your submit that you just made some days in the past?
    Any certain?

    Check out my homepage; slot online

  12. Functional communication is appreciated an knowledge to its soothe and facility: what guys and girls as set talk about themselves on the fifth or sixth appointment, on the network is revealed 5-10 minutes after the start of the conversation. On the other dispensation, it is easier to tall story or adorn on the Internet. An ogle to these reasons, the effectiveness of online dating is questioned sooner than uncountable users.
    useful reference

    we are waiting on you, look destined for a join with us
    Best Strip Clubs New Orleans 2020 d1b95_a

  13. Koh Samui is an ideal place for exploring yoga due to the outstanding natural beauty of the island. Most of Koh Samui is still considered unspoiled and unpolluted. Time on Koh Samui is an opportunity to relax, unwind, explore and focus on yourself. Enjoy the natural energy of palm trees, white sand, purple sunsets, turquoise waters, dense jungle, and exotic waterfalls. Despite being so easily accessible, Samui remains an idyllic island in the sun. Koh Samui is easily reached via an increasing number of direct international flights and over a dozen daily 1-hour flights from Bangkok. Arrive easily with a direct flight from any Asian hub on Bangkok Airways. Our award winning airport will receive you with a selection of shopping and eating options making flying in or out of Samui a breeze. If you’re traveling on a budget, and feeling brave, you can also reach the island via ferry from the mainland Thai city of Surat Thani. Be sure to check ferry times as the schedules are sometimes limited. Vikasa is just a fifteen minute drive from the Samui Airport. Airport pick-up is provided but not complementary for all guests, please for more information get in contact with us. https://vikasayoga.com/ Vikasa Yoga retreat in Thailand is much more than just a hotel with yoga. Vikasa Yoga Re­treat is a transformational, inspiring, and life-changing experience and one of the most reputable places to learn and practice yoga in Thailand. Our rooms are modest, yet comfortable and clean. The landscape and the surroundings are absolutely stunning, there are no words to describe them. You will have to climb a lot of stairs, but the view from the top is so worth it. You might make discoveries here that will create a major shift in your consciousness and even be the beginning of a major change in your lifestyle. And you will definitely meet some amazing people and make some new friends for life.

Leave a Reply

Your email address will not be published.