હવે આટલી હોટ અને બોલ્ડ બની ગઈ છે ‘તારક મહેતા’ ની ‘સોનૂ’, જુવો તેની સુંદર તસવીરો
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી ઈંડસ્ટ્રીની દુનિયાનો સૌથી ચર્ચિત અને સૌથી વધુ સમય ચાલનારા શોમાંનો એક છે. છેલ્લા 13 વર્ષથી આ શો દેશભરના કરોડો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો સતત સફળતાના નવા શિખરને સ્પર્શી રહ્યો છે. આ શોમાં કામ કરતા દરેક પાત્રની પોતાની એક ખાસ ઓળખ છે. 13 વર્ષની મુસાફરી દરમિયાન ઘણા […]
Continue Reading