ધોનીની પત્ની સાક્ષીએ પોસ્ટ કરી આ ખૂબ જ ગ્લેમરસ તસવીરો, રોબિન ઉથપ્પાની પત્નીએ કરી આવી મસ્ત કમેંટ

આપણી ફિલ્મી દુનિયા, ટીવી ઈન્ડસ્ટ્રી અને રમત-ગમતના સેલિબ્રિટી અવારનવાર હેડલાઇન્સમાં રહે છે અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની વિશે, જે સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અને અવારનવાર તેની સુંદર તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે અને આ […]

Continue Reading

ધોની પત્ની સાક્ષી બાળપણમાં પણ હતી ખૂબ જ સુંદર, જુવો સાક્ષીની બાળપણથી લઈને લગ્ન સુધીની સુંદર તસવીરો

ક્રિકેટની દુનિયામા એકથી એક ચઢિયાતા ક્રિકેટર છે. પરંતુ ચાહકોની વચ્ચે જે ક્રેઝ મહેન્દ્ર સિંહ ધોની માટે છે, તે કદાચ બીજા કોઈ ક્રિકેટર માટે નહીં હોય. જોકે ધોની હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યા છે, પરંતુ છતાં પણ તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેની એક ઝલક […]

Continue Reading