ફિક્સ થઈ ગઈ વરુણ ધવન અને નતાશાના લગ્નની તારીખ, આ દિવસે લેશે 7 ફેરા
બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન અને તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલના લગ્નને લઈને આ દિવસોમાં ઘણા સમાચારો વાયરલ થઈ રહ્યા છે. ખરેખર છેલ્લા કેટલાક દિવસોથી આ સમાચાર આગની જેમ ફેલાઈ રહ્યા હતા કે વરૂણ અને નતાશા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે તેમના લગ્નની તારીખો પણ સામે આવવા લાગી છે. […]
Continue Reading