માથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન

દિવસભરની ભાગદૌડ અને કામકાજ પછી રાત્રે દરેક વ્યક્તિ એક સારી અને મીઠી ઉંધ ઇચ્છે છે. આ ઉંઘ આપણને પલંગ ઉપર જ આવે છે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ વ્યક્તિ પલંગ પર સૂવે છે, ત્યારે તે માથા નીચે ઓશીકું જરૂર રાખે છે. ઘણા લોકો એવા છે કે જે ઓશિકા વગર સુઈ શકતા નથી. તો કોઈ મોટું […]

Continue Reading

કાનમાં દુખાવો થાય ત્યારે અજમાવો આ ઘરેલુ ઉપાય, ટૂંક સમયમાં જ મળી જશે રાહત

ઘણા લોકોને શિયાળામાં કાનમાં દુખાવાની સમસ્યા થાય છે. ઘણી વખત કાનનો દુખાવો માથા સુધી પણ પહોંચી જાય છે અને માથું દુખાવાથી ફાટવા લાગે છે. કાનમાં દુખાવો થવાનાં ઘણાં કારણો છે. ઉદાહરણ તરીકે, શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે કાનમાં દુખાવો થવાની ફરિયાદ રહે છે. જ્યારે કેટલાક લોકોને કાનમાં મેલ જામવાને કારણે દુખાવો થાય છે. કાનમાં દુખાવો થાય […]

Continue Reading

શિયાળામાં રામબાણથી ઓછી નથી મગફળી-ગોળની ચિક્કી, દૂર થાય છે આ 6 બિમારીઓ

ઘણી વાર એવું જોવા મળે છે કે શિયાળામાં લોકો મગફળી અને ગોળની ચિક્કીનું સેવન કરે છે. ખાસ કરીને લોહરી પર લોકો ખૂબ ચિક્કીનું સેવન કરે છે અને જો એકવાર તેનું સેવન કરીએ તો તેનો સ્વાદ જ એવો છે કે તેના વગર રહી શકતું નથી. ચિકીનો સ્વાદ તો અદભૂત છે જ, પરંતુ શિયાળામાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ […]

Continue Reading

ગોળ સાથે કરો આ 4 ચીજોનું સેવન, અનેક બિમારીઓ રહેશે દૂર, મળશે આ જબરદસ્ત ફાયદાઓ

જેમ આપણે બધા જાણીએ છીએ કે ગોળનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જો ગોળનું સેવન ખાસ કરીને શિયાળાની ઋતુમાં કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા આપે છે. શિયાળામાં ગોળ ખાવાથી આપણું શરીર સ્વસ્થ અને ફીટ રહે છે. એવા ઘણા લોકો છે જે ગોળવાળી ચા પીવાનું પસંદ કરે છે અને કેટલાક […]

Continue Reading

તમારી ઉંમર અનુસાર જાણો ઘી ખાવાની યોગ્ય માત્રા, વજન પણ ઘટી જશે અને સ્વાસ્થ્ય પણ રહેશે સારું

પહેલાના સમયમાં લોકો તેમના ખાવા પીવામાં દેશી ઘીનો ઉપયોગ કરતા હતા. જોકે સમય વીતતો રહ્યો અને ઘી અંગે ઘણી ગેરસમજો ઉભી થતી ગઈ. જેમ કે ઘી ખાવાથી વજન વધે છે, ઘી સ્વાસ્થ્ય માટે સારું નથી, વગેરે. જોકે દેશી ઘી વિશેની આ પ્રકારની ગેરસમજો રિફાઇન્ડ ઓઇલનો વ્યવસાય કરતી કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવી છે. જ્યારે સત્ય એ […]

Continue Reading

શિયાળાની ઋતુમાં કરો તલનું સેવન, તેનાથી થતા ફાયદાઓ વિશે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં શરીરને અંદરથી ગરમ રાખવું ખૂબ જ જરૂરી છે. ઠંડીની ઋતુમાં લોકો ઘણી ગરમ ચીજોનું સેવન કરે છે જેથી તેમના શરીરને ઠંડીથી રક્ષણ મળે અને તેમને શરદી ન થાય. શરીરને ગરમ રાખવામાં તલ ખૂબ અસરકારક છે અને તેનું સેવન કરવાથી શરીર ઠંડી દરમિયાન સરળતાથી બીમાર પડતું નથી. તલનું […]

Continue Reading

જો તમે પણ સવારે ઉઠતાની સાથે જ પીવો છો પાણી તો જરૂર જાણી લો આ બાબતો, નહિં તો થઈ શકે છે મુશ્કેલી

પાણી આપણા જીવન માટે કેટલું મહત્વપૂર્ણ છે તે કહેવાની જરૂર નથી. જળ છે તો કાલ… કંઈક આ સ્લોગનની જેમ જ તમે પાણીનું મહત્વ સમજી શકો છો. પાણી પીવાની ખૂબ સલાહ પણ આપવામાં આવે છે. જો તમારા શરીરમાં પાણીની કમી છે તો બાબત બગડી શકે છે, જેના કારણે ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. આ જ […]

Continue Reading

દરરોજ અળવીના પાંદ ખાવાથી દુર થાય છે આ 8 સમસ્યા, નંબર 3 થી તો છે દરેક બીજી વ્યક્તિ પરેશાન

અળવી ખૂબ જ સ્વાદિષ્ટ છે. તે અન્ય ઘણા નામોથી પણ ઓળખાય છે. અળવીના પાંદના પાત્રા ઉપરાંત શાકના રૂપમાં પણ સેવન કરવામાં આવે છે. અળવીના પાંદ સારી રીતે પકાવીને તેનું સેવન કરવામાં આવે તો તેનાથી અનેક રોગથી છુટકારો મળે છે. તે ઔષધી તરીકે પણ ઉપયોગમાં આવે છે. તેમાં વિટામિન એ, બી, સી અને એન્ટી ઓક્સિડેન્ટ્સ ભરપુર […]

Continue Reading

રાત્રે સૂતા પહેલા કરો એક ઈલાયચીનું સેવન, સવાર સુધીમાં શરીરને મળશે આ મોટા લાભ

ભારતીય રસોડામાં ઈલાયચીનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તે એક સુગંધિત મસાલો છે. મોટે ભાગે તે ચા, ખીર, હલવો અને મીઠાઈ જેવી ચીજોમાં નાખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે સૂતા પહેલા એક ઇલાયચીનું સેવન કરવાથી તમને ઘણા ફાયદાઓ મળે છે. મોંની દુર્ગંધ દૂર કરે: ઇલાયચી નેચરલ માઉથફ્રેશનર તરીકે […]

Continue Reading

સરગવાનું સેવન કરવાથી અનેક બિમારીઓ રહેશે તમારાથી દૂર, જાણો સરગવાનું સેવન કરવાથી મળતા ફાયદાઓ

તમારામાંથી ઘણા ઓછા લોકો આ શાકભાજી વિશે જાણતા હશે, આ શાકભાજીને ઘણી જગ્યાએ ડ્રમસ્ટિક અને મોરિંગા પણ કહેવામાં આવે છે. લીલા રંગની લાંબી દાંડી જેવી દેખાતી આ શાકભાજી દેખાવમાં ઘણી નોર્મલ છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે કોઈ દવાથી ઓછી નથી. આ પહેલી એવી શાકભાજી છે જેમાં દૂધની તુલનામાં ચાર ગણું કેલ્શિયમ અને બે ગણું પ્રોટીન […]

Continue Reading