પહેલા 4 હજાર રૂપિયા માટે બેંકમાં મામૂલી કર્મચારી હતો તારક મેહતાનો આ કલાકાર, આજે તારક મેહતા સીરિયલમાં કામ કરવા માટે લે છે આટલી મોટી ફી

ટીવીનો સૌથી પ્રખ્યાત શો અને દર્શકોના દિલમાં રાજ કરનારો શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનો ઓલ ટાઈમ ફેવરિટ શો રહ્યો છે. આ ટીવી શોનું મોટામાં મોટું અને નાનામાં નાનું પાત્ર આ શોના ચાહકોની વચ્ચે લોકપ્રિય અને ફેવરિટ રહ્યું છે. જો કે, જેઠાલાલ, ચંપક ચાચા, ભીડે, સોઢી, અને પત્રકાર પોપટ લાલ સિવાય આ શોના એક […]

Continue Reading