જાણો લો કાજુ ખાવાની યોગ્ય રીત, નહીં તો તમારું હૃદય અને કિડની સંપૂર્ણ રીતે થઈ શકે છે ખરાબ

સામાન્ય રીતે ડ્રાય ફ્રુટસ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. સામાન્ય રીતે બધા ડ્રાય ફ્રુટસનો સ્વાદ પણ ખૂબ જ સારો હોય છે. કેટલીક વાર તો તેનાથી પેટ ભરવાનું મન પણ થાય છે. કેટલીક વાર તો લોકો તેનું પેટ ભરીને સેવન પણ કરે છે. તેમાંથી જો આપણે કાજૂની વાત કરીએ તો ખૂબ ઓછા લોકો હશે જેમણે […]

Continue Reading

દરરોજ સવારે આ રીતે પીવો કિશમિશનું પાણી, ટૂંક સમયમાં જ ઘટી જશે વજન

ઘણા લોકો ડ્રાઈ ફ્રુટ્સ પચાવી શકતા નથી. તેનાથી તેમના શરીરનું તાપમાન વધી જાય છે. આવી સ્થિતિમાં તેઓ કોઈ પણ ગરમ ચીજ પચાવી શકતા નથી. જોકે ડ્રાયફ્રૂટ સ્વાસ્થ્ય માટે સારા હોય છે અને તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે, તેથી તેનું સેવન કરવું પણ ખૂબ જરૂરી છે. આ સ્થિતિમાં જો ડ્રાયફ્રૂટ પલાળીને તેનું સેવન કરવામાં આવે […]

Continue Reading

વ્યર્થ નથી ફાટેલા દૂધનું પાણી, દૂર થાય છે આ બીમારીઓ, જાણો તેના ફાયદાઓ

ઉનાળાની ઋતુ શરૂ થવા જઈ રહી છે. તેથી, ઉનાળાની ઋતુમાં ખાવા-પીવાની ચીજો ખરાબ થવાની સૌથી વધુ સમસ્યા રહે છે અને દૂધ ખરાબ થવાની સમસ્યાથી દરેક ગૃહિણી પરેશાન રહે છે. ભલે દૂધને ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખવામાં આવે, પરંતુ વધુ ગરમી હોવાને કરણે દૂધ ખરાબ થઈ જાય છે. દૂધ ખરાબ થઈ જાય છે ત્યારે લોકો તેને […]

Continue Reading

પહેલી ફિલ્મ દરમિયાન કંઈક આવા દેખાતા હતા આ 7 સ્ટાર્સ, અક્ષયને જોઈને તો નહિં આવે વિશ્વાસ

સમયની સાથે બધું બદલાતું રહે છે. લુક, સંબંધ, ઉંમર વગેરે બધું. તેમાં ઉંમરને રોકવી કોઈના હાથમાં નથી. પછી ભલે સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ ખાસ વ્યક્તિ. દરેક વ્યક્તિનો લુક સમયની સાથે બદલી જાય છે. આજે હિન્દી સિનેમાના કેટલાક પ્રખ્યાત કલાકારોના વર્ષો પહેલાના અને અત્યારના લુક વિશે જણાવીશું. આજે અમે તમને હિન્દી સિનેમાના કેટલાક જાણીતા કલાકારોની […]

Continue Reading

શું તમે જાણો છો છાશ પીવાનો યોગ્ય સમય? જાણો છાશ પીવાનો યોગ્ય સમય અને તેનાથી મળતા ફાયદાઓ વિશે

શિયાળાની ઋતુ ધીમે-ધીમે જઈ રહી છે. હવે બપોર પછી થોડી ઘણી ગરમી પડવા લાગી છે. ટૂંક સમયમાં ઉનાળાની ઋતુ પણ શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં તમારા સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે છાશ ખૂબ જ કામની ચીજ છે. છાશ દહીંમાંથી બનાવવામાં આવે છે. તેમાં વિટામિન એ, બી, સી, ઇ અને કે ભરપુર માત્રામાં હોય છે. તેથી જો […]

Continue Reading

આ છે દુનિયાના 10 સૌથી વધુ હેલ્ધી ફૂડ, સ્વસ્થ રહેવું છે તો આજે જ કરો ડાયટમાં શામેલ

આપણે જે ચીજો ખાઈએ છીએ તે જ આપણા શરીરને ફાયદાઓ પણ આપે છે અને નુક્સાન પણ. તો આજે અમે તમને એવા 10 ફૂડ વિશે જણાવી રહ્યા છીએ જે દુનિયાના સૌથી હેલ્ધી ફૂડ છે અને તેનું સેવન કરવાથી માત્ર ફાયદો જ થશે નુક્સાન નહિં. જો તમે પણ હંમેશાં ફિટ અને સ્વસ્થ રહેવા ઈચ્છો છો તો તેના […]

Continue Reading

ભોલેનાથથી ૐ સુધી વિરાટ કોહલીએ શરીર પર બનાવ્યા છે આ 9 ટેટૂ, જુવો તસવીરો

આજની તારીખમાં જો કોઈ કહે કે વિરાટ કોહલી પણ એક સામાન્ય માણસ જેવો જ છે, તો તે સંપૂર્ણપણે ખોટું હશે. વિરાટ ક્યારેય સામાન્ય ન હોઈ શકે. આજે દરેક વ્યક્તિ વિરાટ કોહલી જેવા બનવા ઇચ્છે છે. ક્રિકેટની દુનિયામાં કોહલીનું નામ જેટલું મોટું થઈ ગયું છે, તે લક્ષ્ય હાંસલ કરવું દરેકના બસની વાત નથી. પોતાની રમતથી લઈને […]

Continue Reading

શિયાળામાં રામબાણથી ઓછી નથી મગફળી-ગોળની ચિક્કી, દૂર થાય છે આ 6 બિમારીઓ

ઘણી વાર એવું જોવા મળે છે કે શિયાળામાં લોકો મગફળી અને ગોળની ચિક્કીનું સેવન કરે છે. ખાસ કરીને લોહરી પર લોકો ખૂબ ચિક્કીનું સેવન કરે છે અને જો એકવાર તેનું સેવન કરીએ તો તેનો સ્વાદ જ એવો છે કે તેના વગર રહી શકતું નથી. ચિકીનો સ્વાદ તો અદભૂત છે જ, પરંતુ શિયાળામાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ […]

Continue Reading

ગોળ સાથે કરો આ 4 ચીજોનું સેવન, અનેક બિમારીઓ રહેશે દૂર, મળશે આ જબરદસ્ત ફાયદાઓ

જેમ આપણે બધા જાણીએ છીએ કે ગોળનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જો ગોળનું સેવન ખાસ કરીને શિયાળાની ઋતુમાં કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા આપે છે. શિયાળામાં ગોળ ખાવાથી આપણું શરીર સ્વસ્થ અને ફીટ રહે છે. એવા ઘણા લોકો છે જે ગોળવાળી ચા પીવાનું પસંદ કરે છે અને કેટલાક […]

Continue Reading

તમારી ઉંમર અનુસાર જાણો ઘી ખાવાની યોગ્ય માત્રા, વજન પણ ઘટી જશે અને સ્વાસ્થ્ય પણ રહેશે સારું

પહેલાના સમયમાં લોકો તેમના ખાવા પીવામાં દેશી ઘીનો ઉપયોગ કરતા હતા. જોકે સમય વીતતો રહ્યો અને ઘી અંગે ઘણી ગેરસમજો ઉભી થતી ગઈ. જેમ કે ઘી ખાવાથી વજન વધે છે, ઘી સ્વાસ્થ્ય માટે સારું નથી, વગેરે. જોકે દેશી ઘી વિશેની આ પ્રકારની ગેરસમજો રિફાઇન્ડ ઓઇલનો વ્યવસાય કરતી કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવી છે. જ્યારે સત્ય એ […]

Continue Reading