પતિ સાથે લંડનના સૌથી મોંઘા વિસ્તારમાં રહે છે સોનમ કપૂર, જુવો કપલના આ લક્ઝુરિયસ ઘરની તસવીરો

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની પુત્રી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેશન ક્વીન અને ફેશનિસ્ટા કહેવાતી સોનમ કપૂર આજે તેનો 36 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તેના બધા ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા તેને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે. સોનમનો જન્મ 9 જૂન 1985 ના રોજ મુંબઇના ચેમ્બુરમાં થયો હતો. સોનમને પિતા અનિલ […]

Continue Reading