ટીમ ઇન્ડિયાના ટોપ સ્પિનર અશ્વિનનું ઘર છે ખૂબ જ લક્ઝુરિયસ, જુવો તેમના ઘરની સુંદર તસવીરો

Uncategorized

ટીમ ઇન્ડિયાના ટોપ સ્પિન બોલર આર અશ્વિને તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સીરીઝ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટનો આંકડો પૂર્ણ કર્યો છે. આર અશ્વિનની ગણતરી ટીમ ઇન્ડિયાના શ્રેષ્ઠ બોલરોમાં થાય છે. અશ્વિન બોલિંગની સાથે બેટિંગમાં પણ શાનદાર કામ કરે છે. પરંતુ આજે વાત અશ્વિનની ક્રિકેટ કારકીર્દિની સાથે તેમના ઘરની પણ થશે.

ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ ખેલાડી આર અશ્વિન મદ્રાસી છે. તે તામિલનાડુની રાજધાની ચેન્નાઇમાં રહે છે.

આર અશ્વિનના પરિવારમાં તેમના માતા-પિતા ઉપરાંત તેમની પત્ની પૃથી અને બે પુત્રીઓ છે.

ક્રિકેટની પીચ પર સમય પસાર કરવાની સાથે અશ્વિન તેના પરિવાર સાથે સમય પસાર કરવો ખૂબ પસંદ કરે છે.

આર અશ્વિનની બે પુત્રીની ઉંમરમાં એક વર્ષનો તફાવત છે, પરંતુ બંને જુડવા લાગે છે.

આર અશ્વિનની પત્ની પૃથ્વી ખૂબ સ્ટાઇલિશ છે. તાજેતરમાં જ તેમણે આર અશ્વિનના પ્રદર્શન પર સવાલ ઉઠાવી રહેલા લોકોને ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો.

પૃથીએ એક રમૂજી ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું, ‘પતિને બધા ટ્રોલ કરી રહ્યા છે’.

આર અશ્વિન વિદેશમાં રમાયેલી સીરીઝ દરમિયાન પણ મોટાભાગે પોતાના પરિવારને સાથે રાખતા હતા.

અસ્વિન અને તેની પત્ની પોતાની અને તેમના પરિવારની તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરતા રહે છે.

આર અશ્વિનનએ નવા-નવા બુટ પહેરવાનો ખૂબ શોખ છે.

આર અશ્વિનના ઘરે એક મીની જીમ પણ છે, જ્યાંથી તેઓ પોતાની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *