બ્લૂ સાડીમાં નેહા કક્કરે બતાવ્યો પોતાનો ગ્લેમરસ લુક, ચાહકો થયા તેની હોટનેસના દિવાના, જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કરે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. નેહા તેમાં સાડીમાં જોવા મળી રહી છે અને તેણે આ ફોટોશૂટમાં એટલો ગ્લેમરસ લુક બતાવ્યો છે કે ચાહકો દિવાના થઈ ગયા છે.

નેહા આ તસવીરોમાં નેવી બ્લુ સાડીમાં જોવા મળી રહી છે અને વેલવેટ બ્લાઉઝમાં તેણે ખૂબ જ સેક્સી લુક બતાવ્યો હતો.

નેહાના આ ફોટોશૂટમાં તેના પતિ રોહનપ્રીત પણ છે. તે બંને એક સાથે ખૂબ જ સુંદર જોવા મળી રહ્યા છે.

નેહાની આ હોટનેસને જોઈને તેનો પતિ પણ કાયલ થઈ ગયો છે. રોહનપ્રીતે પણ આ તસવીરો તેના સોશ્યલ મીડિયા પર શેર કરી છે.

આ ફેવરિટ કપલને એક સાથે આટલી કુલ સ્ટાઈલમાં જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જણાવી દઇએ કે નેહા કક્કરે ગયા વર્ષે પંજાબી સિંગર રોહનપ્રીત સાથે લગ્ન કર્યા હતા. હવે આ બંને સ્ટાર્સ એ ઇન્ડસ્ટ્રીની રોમેન્ટિક કપલ્સમાંની એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *