તારક મહેતાની પત્નીએ કહ્યું શોને અલવિદા,12 વર્ષ પછી આ કારણથી શો છોડી રહી છે નેહા મહેતા…
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર આવતો એક કોમેડી શો છે. આ સિરિયલ છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરે છે.ટીઆરપીના લિસ્ટમાં પણ આ સીરિયલ હંમેશાં ટોપ 10 માં શામેલ હોય છે. આ સિરિયલે કોમેડીના ક્ષેત્રમાં એક અલગ ઓળખ બનાવી છે. આ સિરિયલનું દરેક પાત્ર અનોખું છે અને તે બધા દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય […]
Continue Reading