બોલીવુડના આ સ્ટાર્સને આવડે છે ઘણી ભાષાઓ, નંબર 4ને તો આવડે છે 9 ભાષાઓ
બોલિવૂડ સ્ટાર્સ તેમના પાત્રને જીવંત બનાવવા માટે ઘણી રીતે મહેનત કરતા જોવા મળે છે. કેટલીકવાર સેલેબ્સ તેમનું વજન વધારતા હોય છે અને તો કેટલીકવાર તે ખૂબ પાતળા બની જાય છે. આ સિવાય તેઓ તેમના ચહેરા અને વાળ સાથે પણ કૉમ્પ્રમાઈઝ કરે છે. આટલું જ નહીં સેલેબ્સ કેટલીક ફિલ્મો માટે બીજી ભાષાઓ પણ શીખે છે. બોલીવુડમાં […]
Continue Reading