છાતીની બહાર ધબકે છે આ બાળકીનું હૃદય, કંઈક આવી રીતે જીવે છે પોતાનિ જિંદગી, જુવો તસવીરો
મોટાભાગના લોકોનું હૃદય છાતીની અંદર ધબકે છે. પરંતુ આજે અમે તમને એક એવી છોકરીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જેનું હૃદય છાતીની બહાર ધબકે છે. મળો તેને, તેનું નામ છે વિરસાવિયા ગોંચારોવા. અમેરિકામાં રહેતી આ નિર્દોષ બાળકીની પેન્ટાલોઝી ઓફ કંટ્રોલ નામની દુર્લભ કંડીશન છે. આ સ્થિતિમાં ગર્ભની અંદર જ બાળકના પેટની માંસપેશીઓ અને પાસળીઓ ખોટી […]
Continue Reading